કેશોદ : લોકડાઉન હોવા છતાં કારખાનાં ચાલુ

  • October 28, 2020 11:34 AM 
  • કેશોદના સોંદરડા ગામે જીઆઇડીસીમાં કારખાનામાં જાહેરનામાનો ભંગ, મજુરો કામ કરતાં જોવા મળ્યા
  • કેશોદના સોંદરડા ગામે જીઆઇડીસીમાં કારખાનામાં જાહેરનામાનો ભંગ કરવામાં આવ્યો હતો. અનેક કારખાનાઓમાં મજુરો કામ કરતાં જોવા મળ્યા હતા. તો સાથે મહિલાઓ સીંગદાણા સાફ કરતી જોવા મળી હતી. સોંદરડા ગામે જીઆઇડીસીમાં વાઇટકોલ કારખાનામાં મજુરો કામ કરતાં જોવા મળ્યા હતા. સરકારી તંત્ર સ્થળે પહોંચે તે પહેલા માલિકોને મજુરોએ ભગાડયા હતા.

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS