કરિશ્માનો આ બોલ્ડ અવતાર જોઈ ફોલોવર્સ રહી ગયા દંગ

  • May 01, 2021 07:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અભિનેત્રી કરિશ્મા શર્માના સોશિયલ મીડિયા પર બહોળી સંખ્યામાં ફોલોવર્સ છે. તેમના ફેન્સ સાથે સતત કોન્ટેક્ટમાં રહેવા માટે કરિશ્મા પોતાની અલગ અલગ તસવીરો શેર કરતી રહે છે. 

 

 

તાજેતરમાં જ તેણે પૂલ સાઈડની કેટલીક તસવીરો શેર કરી છે. આ તસવીરોએ સોશિયલ મીડિયા પર ખળભળાટ મચાવી દીધો છે. તસવીરોને લઈને ઘણા ફોલોવર્સ કરિશ્માના વખાણ કરી રહ્યા છે તો કેટલાક લોકો તેને ટ્રોલ પણ કરી રહ્યા છે. 

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS