કોઈ હાથ મિલાવવા આવે નજીક તો કહો NO NO NO....

  • October 28, 2020 02:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

બોલિવૂડ એકટ્રેસ કરીના કપૂરે હાલમાં જ પોતાના બાળપણની એક કયૂટ તસવીર શેર કરી. જો કે, આ ફોટો શેર કરવા પાછળ તેનો ઈરાદો હતો કે, વધુ સારી રીતે સોશિયલ ડિસ્ટન્સ બનાવવામાં આવે. જે તસવીર કરીનાએ શેર કરી છે તેમાં દેખાઈ રહ્યું છે કે, તે બાળક તરીકે કેવી રીતે હાથ અને એકસપ્રેશન્સ દ્રારા કોઈ વસ્તુ માટે ના પાડી રહી છે. તેણે ફોટો શેર કરવાનો બેસ્ટ સમજતા લખ્યું કે, હું અત્યારે કોઈ મારી સાથે હાથ મિલાવવાનો પ્રયત્ન કરે છે! કરીનાએ જ્યારથી ઈન્સ્ટાગ્રામ પર ડેબ્યૂ કયુ છે ત્યારથી તે ખૂબ જ ચર્ચામાં છે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application