કરીના કપૂર ખાન બની પુમાની બ્રાંડ એમ્બેસેડર

  • October 28, 2020 02:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

જર્મન સ્પોર્સવેર બ્રાંડ પુમાએ બ્રાંડ એમ્બેસેડર તરીકે કરીના કપૂર ખાનને સાઈન કરી છે. આ સાથે જ કરીના કપૂર ખાનએ ઈંસ્ટાગ્રામમાં પણ એન્ટ્રી કરી છે. કરીનાએ તેનું ઓફિશિયલ પેજ એક્ટિવ કર્યું છે અને તેમાં પહેલી પોસ્ટ પણ પુમાની જ શેર કરી છે. પુમાએ તરફથી શેર કરવામાં આવ્યું છે કે કરીના કપૂર ખાન એવી વ્યક્તિ છે જે હેલ્ધી લાઈફસ્ટાઈલને દર્શાવે છે. તેની સાથે જોડાઈ કંપની એપ્રિલ 2020માં નવું કલેકશન રજૂ કરશે. આ કલેકશન પુમા ડોટ કોમ પર ઓનલાઈન અને કેટલાક પસંદગીના સ્ટોર્સ પર ઉપલબ્ધ હશે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application