આ ફિલ્મમાં ખરેખર કરીનાએ આપ્યો હતો ન્યૂડ સીન, જણાવ્યું કેવો હતો અનુભવ

  • October 28, 2020 02:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

બોલિવૂડની બેબો એટલે કે કરીના કપૂરને ઇન્ડસ્ટ્રીમાં આવ્યાને લાંબો સમય થઇ ગયો. આ વર્ષેામાં તેણે એક પછી એક યાદગાર ફિલ્મો આપી. કોમર્શિયલ હોય કે આર્ટ કરીના કપૂરે તેવા અનેક આઇકોનિક રોલ નિભાવ્યા છે જેને આજે પણ ભૂલી ન શકાય ત્યારે કરીના કપૂરે હાલમાં ૮ વર્ષ પહેલા આપેલા ઇન્ટીમેટ ન્યૂડ સીન વિષે ખુલાસો કર્યેા છે. એક ઇન્ટરવ્યૂમાં કરીન કપૂરે પહેલી વાર આ વિષે વાત કરી છે.

 

કરીના કપૂરે અનુપમા ચોપડાને આપેલા એક ઇન્ટરવ્યૂમાં તેમની ટોપ ૫ ફિલ્મો અને તેના પર અનુભવો વિષે વાત કરી હતી. જેમાં ૨૦૧૨માં રીલિઝ થયેલી ફિલ્મ હિરોઇન વિષે કરીનાએ કહ્યું કે આ ફિલ્મની એક કિલપમાં તેમણે હિરો અર્જૂન રામપાલ સાથે ઇન્ટીમેટ સીન આપવાનો હતો. કરીનાએ આ સીનને લઇને કહ્યું કે આ ફિલ્મ માટે મેં માં સર્વસ્વ આપી દીધું હતું. હું ત્યારે ન્યૂડ પણ થઇ ગઇ હતી. ફિલ્મમાં ઓડિયન્સ ભલે જ કેવું પણ રિએકશન આપે પણ મારા માટે આ એક ખાસ અનુભવ હતો.

 

તેણે વધુમાં કહ્યું કે આ રોલ મારા માટે ખૂબ જ મુશ્કેલ હતા. હત્પં રોજ ઘરે આવતી અને ખૂબ જ ડિસ્ટર્બ અનુભવતી. મને નથી લાગતું આજના સમયે હત્પં આ રીતનો કોઇ પણ પ્રકારની ફિલ્મ કરી શકીશ આ ફિલ્મ માટે તેમણે ડાયરેકટર મધુ ભંડારકરના ખૂબ જ વખાણ કર્યા હતા.
 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application