કરીના કપૂર ખાનની હોળીનો રંગ માત્ર ગુલાબી, જુઓ ફોટો
કરીના કપૂર ખાનની હોળીનો રંગ માત્ર ગુલાબી, જુઓ ફોટો
October 28, 2020 02:04 AM
કરીના કપૂર ખાનએ તેના પતિ સૈફ અને દીકરા તૈમૂર સાથે હોળી મનાવી હતી. જો કે તેણે માત્ર ગુલાબી રંગથી તિલક હોળી ઉજવી હતી. કરીના કપૂરએ સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો પણ શેર કરી હતી.