અમરેલી ના ટીબી ગામે રબારી યુવાન ની કરાઈ હત્યા

  • October 28, 2020 11:34 AM 

અમરેલી  ના ટીબી ગામે રબારી યુવાન ની કરાઈ હત્યા 

રબારી યુવાન શાણાવાકીયા રોડ પર દુધ લઈ ઉભોહતો .

તેવખતે દારુ ના નશામા બે યૂવા ને નીપજાવી હત્યા ...

મુત્ક યુવાન ને ખસેડાયો ટીબી  સકારી હોસ્પિટલમાં. પરતુ ત્યા કોઈ તબીબ હાજર નો હતા 

ત્યાર બાદ મુત્ક ના દેહ ને પરીજનો ઊના લઈ પીએમ માટે આવ્યા

મુત્ક રામ ભાઈ બચુભાઈ .અજાણા .ઉવ 20

હત્યા નુ કારણ અંકબધ


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS