દુર્ગાષ્ટમી પર દીકરીની પૂજા કરી કપિલએ, શેર કરી તસવીરો

  • April 02, 2020 01:00 PM 411 views

 

કોમેડિયન કપિલ શર્માના ચાહકો દુનિયાભરમાં છે. આ સિવાય તેના ચાહકો પણ તેને ઇન્સ્ટાગ્રામ પર પણ મોટી સંખ્યામાં ફોલો કરે છે. કપિલ પણ તેના તમામ અપડેટ્સ ચાહકો સાથે શેર કરતો હોય છે. હાલમાં જ કપિલએ દુર્ગાષ્ટમીની તસવીરો શેર કરી છે. જેમાં તેની દીકરી અનાયરા ખુશખુશાલ જોવા મળે છે. કપિલ શર્માએ અષ્ટમીની પૂજા દીકરીના પૂજન સાથે કરી હતી. જેની તસવીરો તેણે શેર કરી છે. 

 
 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application