શ્રીનાથજીના દર્શને પહોંચી અભિનેત્રી કંગના, દર્શન કરી ધ્રુસકે ધ્રુસકે રડી પડી

  • April 03, 2021 08:21 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

ફિલ્મ અભિનેત્રી કંગના રનૌત શુક્રવારે નાથદ્વારા સ્થિત શ્રીનાથજી મંદિર પહોંચી હતી. તેમણે અહીં શ્રીનાથજીના દર્શન કર્યા, દર્શન કરી તે ધ્રુસકે ધ્રુસકે રડી પડી હતી. દર્શન સમયે તેમને અનુભવ થયો કે જાણે ભગવાન કૃષ્ણ તેની સામે જ ઊભા હતા. દર્શન કર્યા બાદ કંગનાએ ઈચ્છા વ્યક્ત કરી કે તે શ્રીનાથજીની બધી જ ઝાંખીના દર્શન કરવા ઈચ્છે છે. જો કે મંદિરમાં ભીડ વધી જતાં કંગના થોડીવારમાં ત્યાંથી રવાના થઈ હતી. શ્રીનાથજીના રાજભોગના દર્શન કંગનાએ કર્યા હતા. 

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS