જો તમારે પણ આવક કરતાં વધારે થતો હોય ખર્ચ તો અજમાવો કાળા તલના આ ટોટકા

  • October 28, 2020 02:04 AM 356 views

જીવનમાં ઘણી વખત મહેનત કરવાથી પણ ધન પ્રાપ્તિ થતી નથી. આ સમસ્યાનું કારણ વાસ્તુ અને જ્યોતિષ શાસ્ત્રમાં શનિ દોષ હોય છે. શનિ દોષના કારણે કમાણી ઓછી છે અને ખર્ચમાં વધારો થતો રહે છે. આવી સ્થિતિમાં કાળા તલને લગતી કેટલીક યુક્તિઓ આ સમસ્યાથી છૂટકારો મેળવવા માટે અજમાવી શકાય છે. ચાલો તમને જણાવીએ કેટલાક સરળ ઉપાયો વિશે જે આ સમસ્યાથી તમને મુક્ત કરી શકે છે.   


નાણાકીય સ્થિતિ મજબૂત રાખવા
દરરોજ સવારે સ્નાન કરીને સ્વચ્છ પહેરો. ત્યારપછી તાંબાનાં વાસણમાં ચોખ્ખું પાણી ભરો અને તેમાં થોડા કાળા તલ ઉમેરો અને આ જળ શિવલિંગ પર અર્પણ કરો.  


ગરીબી અને દુ: ખ દૂર કરવા
ઘરના બાકીના સભ્યો જાગે તે પહેલા સવારે પક્ષીઓને મુઠ્ઠીભર કાળા તલ ચણ તરીકે નાખો.  પક્ષીઓ દ્વારા આ તલ ખાવાથી ઘરની ગરીબી દૂર થાય છે અને જીવનમાં આવતી બધી સમસ્યાઓ દૂર થાય છે. આ કાર્ય તમારે સવારે સૂર્ય ઉગતા પહેલા કરવું જોઈએ. 


શનિ દોષનો ઉપાય
શનિવારે એક મુઠ્ઠી કાળા તલ વહેતા પાણીમાં વહાવી દેવા જોઈએ.  

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application