યૌન શોષણના કેસમાં પત્રકાર તરુણ તેજપાલ નિર્દોષ: 2013માં થઈ હતી ફરિયાદ

  • May 21, 2021 11:35 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રેપ કેસમાં પત્રકાર તરુણ તેજપાલને મોટી રાહત મળી છે. 8 વર્ષ પછી ગોવા સેશન કોર્ટે તરુણ તેજપાલને મુક્ત કર્યો છે. તહેલકા મેગેઝીનના પૂર્વ પ્રધાન સંપાદક તરુણ તેજપાલ  પર 20213માં ગોવાની એક લક્ઝરી હોટલમાં લિફ્ટમાં મહિલા સાથેનું યૌન શોષણ કર્યાનો આરોપ હતો. પત્રકાર તરુણ તેજપાલ પર સહકર્મીએ યૌન શોષણનો આરોપ લગાવ્યો હતો. 

 

 

તેજપાલ વિરુદ્ધ ગોવા પોલીસે નવેમ્બર 2013માં એફઆઈઆર દાખલ કરી હતી અને ત્યારબાદ તેજપાલની ધરપકડ થઈ હતી. તરુણ તેજપાલ મે 2014થી જામીન પર છે. ગોવા પોલીસે ફેબ્રુઆરી 2014માં તેના વિરુદ્ધ 2846 પેજની ચાર્જશીટ દાખલ કરી હતી. 

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
Covid amongst kids
  • May 10, 2021