જોન અબ્રાહમે શેર કરી ન્યૂડ તસવીર, વાયરલ થયો ફોટો

  • March 02, 2021 01:32 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બોલિવૂડ એક્ટર જોન અબ્રાહમે પોતાની અપકમિંગ ફિલ્મ એક વિલન રીટર્ન પર કામ શરુ કરી દીધું છે. તેવામાં તેણે એક તસવીર શેર કરી છે જે ખૂબ ઝડપથી વાયરલ થઈ રહી છે. આ તસવીર પણ ફિલ્મના સેટ પરની જ છે. આ ફોટોમાં તે કપડા પહેર્યા વિના જોવા મળ્યો છે.  આ તસવીર પર લોકોએ તેને ટ્રોલ કરવાનું શરુ કરી દીધું છે અને કોમેન્ટમાં પ્રશ્ન કરી રહ્યા છે કે " તેના કપડા ક્યાં જતા રહ્યા..?"


 

 

જોનએ શેર કરેલી તસવીરમાં જોન સોફા પર બેઠો છે અને તેણે કપડા પહેરેલા નથી. તેણે ખોળામાં ખાલી એક તકીયો રાખ્યો છે. સાથે જ તેણે કેપ્શનમાં લખ્યું છે કે, " કપડાની રાહ જોઈ રહ્યો છે. સેટ પરનું મારું જીવન"

 


આ ફોટો શેર કર્યાની સાથે વાયરલ પણ થઈ રહ્યો છે. માત્ર 2 કલાકમાં ફોટોને 4 લાખથી વધુ લોકોએ લાઈક અને શેર કરી છે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS