લોકડાઉનની સ્થિતિ લોકો માટે Jio લાવ્યું જોરદાર ઓફર 

  • March 23, 2020 11:44 AM 322 views


 
દેશભરમાં અનેક જિલ્લામાં લોકડાઉન જાહેર કરાયું છે. આ સાથે જ લોકોને ઘરે રહી કામ કરવા પણ આદેશ કરાયો છે. તેવામાં જિયોએ પણ લોકો માટે ખાસ પ્લાન રજૂ કર્યો છે જેથી લોકો ઘરે રહી અને કામ કરી શકે અને સરકારના આદેશનું પાલન કરે.  જિયોએ તેના નવા પ્લાનમાં રોજ 2 જીબી ડેટા મળશે. આ પ્લાન 251 રૂપિયાનો છે.  આ પેકેજને વર્ક ફ્રોમ હોમ નામ આપવામાં આવ્યું છે.