જાનવી કપૂરે ઓફ શોલ્ડર સ્લિટ ડ્રેસમાં ફ્લોન્ટ કર્યા લેગ્સ, જુઓ લેટેસ્ટ તસવીરો

  • March 18, 2021 11:41 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

જાનવી કપૂર તેના ફેન્સને સતત તેની ફેશનથી ઈંપ્રેસ કરતી રહે છે. તાજેતરમાં જ પોતાનો 24મો જન્મદિવસ ઉજવનાર જાનવી કપૂર સાડીથી લઈ બોલ્ડ ડ્રેસ ટ્રાય કરી ચર્ચામાં રહી ચુકી છે. 

 


 

તાજેતરમાં પણ જાનવી કપૂર તેના એક ફોટોશૂટના કારણે લાઈમલાઈટમાં આવી છે. જાનવીની લેટેસ્ટ તસવીરોએ સોશિયલ મીડિયા પર ખળભળાટ મચાવી દીધો છે.  જાનવી કપૂર એક રેડ કલરના સ્લિટ ડ્રેસમાં જોવા મળે છે. આ તસવીરોમાં તેનો હોટ અને બોલ્ડ અંદાજ જોવા મળે છે. 

 

 

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS