મયુરનગર, એમ.પી.શાહ ઉદ્યોગનગર અને હાપા વિસ્તારમાં લોકોને ફલેટ લેવા કોર્પોરેશને કર્યુ આહવાન: તા.31 જાન્યુઆરી સુધીમાં ફોર્મ મેળવી પરત કરવાના રહેશે
જામનગર શહેરમાં જુદી-જુદી ત્રણ આવાસ યોજનામાં કેટલાક ફલેટો હજુ પણ વેંચાયા નથી, મયુરનગર, એમ.પી.શાહ ઉદ્યોગનગર અને હાપા વિસ્તારમાં લોકોને ફલેટ લેવા કોર્પોરેશને કર્યુ આહવાન કર્યુ છે, તા.31 જાન્યુઆરી સુધીમાં ફોર્મ મેળવી પરત કરવાના રહેશે. આ પ્રકારના 87 જેટલા ફલેટસ રેડી પઝેશનમાં છે ત્યારે કોર્પોરેશને ફરીથી આ ફલેટ વેંચવા માટે જાહેર કર્યુ છે.
વામ્બે આવાસ યોજના હેઠળ મયુરનગર આવાસ યોજનાના એક લાખની આવક મયર્દિાવાળા લોકો માટે આવાસ યોજનાના ા.3 લાખની કિંમતના ઇડબલ્યુએસ કક્ષાના એક બેડમ, હોલ, કીચનવાળા 26 ફલેટ તેમજ એક લાખથી અઢી લાખની આવક મયર્દિાવાળા લોકો માટે એમ.પી.શાહ ઉદ્યોગનગર પાછળ લોઅર ઇન્કમ ગ્રુપ (એલઆઇજી કક્ષાના) એક બેડ મ, હોલ, કીચનવાળા ા.7.50 લાખની કિંમતના 40 ફલેટ અને 3 લાખની આવક મયર્દિાવાળા લોકો માટે બનેલા હાપામાં ટીપી સ્કીમ નં.3-એમાં પેટ્રોલ પંપ પાછળ બનેલી બે આવાસ યોજનામાં ઇડબલ્યુએસ કક્ષાના એક બેડ, હોલ, કીચનવાળા 21 ફલેટ મળીને કુલ 87 ફલેટ કોર્પોરેશને હવે વેંચવા કાઢયા છે અને જાન્યુઆરીના અંત સુધીમાં આ ફલેટસના ફોર્મ ભરીને પરત કરવાના રહેશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપોરબંદરના વિવિધ વિસ્તારોમાં યોજાયું સફાઈ અભિયાન
December 04, 2024 02:19 PMસીંધી સમાજના રાષ્ટ્રીય સંતની સુદામાપુરીમાં થઇ પધરામણી
December 04, 2024 02:18 PMજામનગરમાં ગેંગરેપના મુખ્ય આરોપીના થાવરીયા ગામે ગેરકાયદે ફાર્મ હાઉસ પર તંત્ર દ્વારા ડિમોલિશન
December 04, 2024 01:41 PMખંભાળિયામાં ગુરુવારે શ્રીનાથજીની ઝાંખી
December 04, 2024 01:38 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech