જામનગર જેલમાં બ્લુચીસ્તાનના બે કેદીએ ગાયું મેરા કર્મા તું મેરા ધર્મા તું...

  • August 15, 2023 12:38 PM 

જામનગરની જીલ્લા જેલ ખાતે આજે ૧૫મી ઓગષ્ટ નિમિતે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, આ કાર્યક્રમમાં જીલ્લા જેલ અધિક્ષક એમ.એન.જાડેજા દ્વારા ઘ્વજવંદન કરવામાં આવ્યુ હતું, આ વેળાએ સ્ટાફ તથા કેદીબંધુઓ જોડાયા હતા.
​​​​​​​જિલ્લા જેલ ખાતે આઝાદી દિનની ઉજવણી નિમિતે ઘ્વજવંદનના કાર્યક્રમ બાદ બ્લુચીસ્તાનના બે કેદીઓ દ્વારા "મેરા કર્મા તું મેરા ધર્મા તું જેવા દેશભકિતના ગીતો ગાયા હતા જેથી વાતાવરણ દેશભકિતના રંગે રંગાયુ હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application