જામનગર ૭૯- વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી આવતીકાલે તેઓના જનસંપર્ક કાર્યાલય પર મળી શકશે

  • April 12, 2023 12:12 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરના ૭૯- દક્ષિણ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી આવતીકાલ તા. 13.04.2023 તેમના જનસંપર્ક કાર્યાલય પર મળી શકશે.

​​​​​​​
 ધારાસભ્ય દિવ્યેશભાઈ, કે જેઓ આવતીકાલે જામનગર આવી પહોંચ્યા પછી સવારે ૧૦.૦૦ વાગ્યાથી બપોરે ૧.૩૦ વાગ્યા સુધી અને બપોરે ૪.૦૦ વાગ્યાથી સાંજે ૭.૩૦ વાગ્યા સુધી તેમના જનસંપર્ક કાર્યાલય પર હાજર રહેશે. જેથી ૭૯ - વિધાનસભા વિસ્તારના કાર્યકર્તા તેમજ નાગરિકોએ ધારાસભ્ય દિવ્યેશભાઈ નો આ સમયગાળા દરમિયાન સંપર્ક સાધવા અને પોતાના પ્રશ્નો રજૂ કરવા અનુરોધ કરાયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application