જૈકલીન ફર્નાંડિસની આ Photos ચર્ચામાં, 8 કલાકમાં મળી લાખો લાઈક્સ

  • May 26, 2021 12:02 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બોલિવૂડ અભિનેત્રી જૈકલીન ફર્નાંડિસની કેટલીક લેટેસ્ટ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ તસવીરો ખુદ જૈકલીને તેના ઈંસ્ટાગ્રામ પર શેર કરી છે. જેમાં તે ખૂબ સુંદર દેખાય છે. જો કે તેની દરેક પોસ્ટને લાખો લાઈક્સ મળે જ છે પરંતુ આ તસવીરોને 8 કલાકમાં જ લાખો લાઈક્સ મળી ચુકી છે. 8 કલાકમાં જ તસવીરને 9 લાખથી વધુ લોકોએ લાઈક કરી હતી. 

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS