72મો ગણતંત્ર દિવસ : -25 ડિગ્રી તાપમાન વચ્ચે દેશ માટે ખડેપગે રહેતા ITBP જવાનોએ ફરકાવ્યો રાષ્ટ્રધ્વજ

  • January 26, 2021 08:46 AM 

ભારત આજે 71 મો ગણતંત્ર દિવસ ઉજવી રહ્યો છે. આ દિવસની ઉજવણી સેનાના જવાનોએ પણ કરી છે. લદ્દાખમાં બરફની ચાદર વચ્ચે સેનાના જવાનોએ ત્રિરંગો લહેરાવી અને પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરી છે. આઈટીબીપીના જવાનોનો વીડિયો પણ શેર કરવામાં આવ્યો છે. ભારત તિબેટ સીમા પોલીસના જવાનોએ લદ્દાખમાં 17,000 ફૂટની ઊંચાઈ પર માઈનસ 25 ડિગ્રી તાપમાન વચ્ચે બરફ બનેલા તળાવ પર ગણતંત્ર દિવસ 2021 મનાવ્યો હતો. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application