ઈશા અંબાણીએ રાખી હોળી પાર્ટી, પ્રિયંકા-નિક સહિત આ સ્ટાર્સએ ઉજવી હોળી

  • October 28, 2020 11:34 AM 

 

મુકેશ અંબાણીની પુત્રી ઈશા અંબાણીએ હોળી પાર્ટીનું આયોજન કર્યું હતુ. આ પાર્ટીમાં બોલિવૂડના જાણીતા સ્ટાર્સે પહોંચ્યા હતા. આ પાર્ટીમાં ઈશાની બેસ્ટ ફ્રેન્ડ પ્રિયંકા ચોપરા અને નિક બંને પણ મસ્તી કરતાં જોવા મળ્યા હતા. આ પાર્ટીમાં નિક-પ્રિયંકા સિવાય કેટરિના કૈફ, જેકલિન તેમજ અંબાણી પરીવારના સભ્યો પણ હાજર રહ્યા હતા. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application