29 માર્ચથી શરુ થશે IPL 2020, આ ટીમ રમશે પહેલી મેચ

  • March 04, 2020 01:59 PM 235 views

ભારત સહિત દુનિયાભરનાં ક્રિકેટ ચાહકો જેની આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે તે આઈપીએલ 2020 29 માર્ચથી શરુ થઈ જશે.  આ વખતે આઈપીએલની 13મી સીઝન રમાશે જેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. આઈપીએલની પહેલી મેચ 29 માર્ચે રમાશે અને ફાઈનલ મેચ 17 મેના રોજ રમાશે. આ વર્ષે આઈપીએલ લગભગ બે મહિના ચાલશે. જેમાં પહેલી મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે રમાશે.  આ વર્ષે આઈપીએલમાં 60 મેચ રમાશે.  


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application