કોલકાતા નાઈટ રાઈડર્સએ આ રીતે આપ્યું પોતાનું યોગદાન

  • April 03, 2020 03:53 PM 586 views


 કોલકાતા નાઈટ રાઈડર્સએ કોરોના વાયરસ માટેના પીએમ રિલીફ ફંડમાં દાન કર્યું છે. આઈપીએલ ચેમ્પિયન રહી ચુકેલી આ ટીમએ સોશિયલ મીડિયાના માધ્યમથી જણાવ્યું  છે કે તેઓ પીએમ કેર્સ ફંડમાં પોતાનું યોગદાન આપશે.  પોતાના નિવેદનમાં કહ્યું છે કે, બોલિવૂડ સ્ટાર શાહરૂખ ખાન અને અન્ય લોકોએ મળીને પીએમ રિલીફ ફંડમાં દાન આપ્યું છે. આ ઉપરાંત તેઓ 50,000 પીપીઈ કીટનું યોગદાન કરશે અને રોજ 10,000 લોકોને ભોજનની વ્યવસ્થા પુરી પાડશે. આ ઉપરાંત તેઓ સાથે મળી અન્ય જરૂરી મદદ પણ પુરી પાડશે. 
 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application