IPL 2020 : માહીએ કરી ક્રિકેટ પ્રેક્ટિસ

  • March 04, 2020 12:16 PM 198 views

આઈપીએલ 2020થી ક્રિકેટની પીચ પર ધોની વાપસી કરશે.  મહેન્દ્રસિંહ ધોની ટીમ ચેન્નઈ સુપર કિંગ્સના કેપ્ટન તરીકે મેદાનમાં ઉતરશે. આ મેચ પૂર્વએ માહીએ પ્રેક્ટિસ પણ શરૂ કરી દીધી છે. 
ટીમ ચેન્નઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ  પ્રેક્ટિસ કરવા માટે મેદાન પર પગ મૂક્યો ત્યારે ત્યાં હાજર ચાહકોએ તેમનું જોરદાર સ્વાગત કર્યું હતું. ઉલ્લેખનીય છે કે વનડે વર્લ્ડ કપની સેમીફાઈનલમાં ભારતની થયેલી હાર બાદથી ધોની એક પણ મેચ રમ્યો નથી. તે હવે આઈપીએલથી ક્રિકેટના મેદાન પર એન્ટ્રી કરશે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application