અંતરજાળના ટ્રાન્સપોર્ટરને મારી નાખવાની ધમકી

  • May 22, 2020 09:34 AM 860 views

અંતરજાળ ના સાંઇધામ સોસાયટીમાં રહેતા ટ્રાન્સપોર્ટર ને તેના પૂર્વ કર્મચારીએ મારી નાખવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

આદિપુર પોલીસે જણાવ્યું હતું કે અંતરજાળ ની સાંઇધામ સોસાયટીમાં રહેતા જયેશભાઈ પરસોત્તમભાઈ ગામોટ ઉંમર વર્ષ 33 જે.જે હેન્ડલિંગ ના નામે ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરે છે તેમને તેમના પૂર્વ કર્મચારી દર્શન મહેશ રાજગોર એ નોકરીમાંથી કાઢી મૂક્યા  હોવાનું મનદુખ રાખી ને ટ્રાન્સપોર્ટર સાથે બોલાચાલી કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી પોલીસે આરોપી સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

   
 
   


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application