જિલ્લા જેલમાં ચંદ્રયાન લેન્ડિંગને ટીવી પર નિહાળતા કેદી ભાઇઓ

  • August 24, 2023 11:23 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

તા. ૨૩ નાં  જામનગર જિલ્લા જેલ ખાતે ભારત દેશના વેજ્ઞાનિકો દ્વારા નિર્મિત ચંદ્રયાન ના લેન્ડર  વિક્રમ નું ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ થવાનું હોવા થી આ  ઐતિહાસિક ઘટના ને ટી.વી ઉપર લાઈવ નિહાળવા માટે ની વ્યવસ્થા જામનગર જિલ્લા જેલમાં ગોઠવાઈ હતી. આ ગૌરવશાળી તથા ઐતિહાસીક ઘટનાના સાક્ષી બનવાના હેતુ થી જેલ માં રહેલ તમામ બંદીવાન ભાઈ ઓ તથા કર્મચારીઓ એ આ કાર્યક્રમ લાઈવ નિહાળ્યો હતો.જેમ જેલ અધિકારી એમ એમ જાડેજા અને અન્ય અધિકારીઓ, કર્મચારીઓ પણ જોડાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application