કોરોનાના સંકટ વચ્ચે ભારત માટે રાહતના સમાચાર,  1 કિટથી થશે 100 દર્દીના ટેસ્ટ

  • March 24, 2020 11:38 AM 374 views


 
ઈન્ડિયન કાઉન્સિલ ફોર મેડિકલ રિસર્ચએ કોરોના વાયરસના ટેસ્ટ માટે ભારત દ્વારા નિર્મિત પહેલી ટેસ્ટ કિટને મંજૂરી આપી દીધી છે. પૂણેની માયલેબ એક વીકમાં 1 લાખ કિટ તૈયાર કરશે. કિટ તૈયાર કરનાર કંપનીએ દાવો કર્યો છે કે આ એક કિટથી 100 દર્દીઓનો ટેસ્ટ કરી શકાશે.