India vs England પહેલા ટી-20 મેચમાં ભારતની હાર, ઈંગ્લેંડની 8 વિકેટે જીત

  • March 12, 2021 11:08 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ચાલી રહેલી ભારત અને ઈંગ્લેંડની ટી 20 શ્રેણીની પહેલા મેચમાં જ ભારતે હાર ચાખવી પડી છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આ ટીમ ઈન્ડિયાની પહેલી હાર છે. જે મેચમાં જીતની આશા સેવવામાં આવી રહી હતી અને અમદાવાદ ખાતે રમાઈ રહેલી મેચમાં અત્યંત ખુશીનો તેમજ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો હતો ત્યાં આ મેચમાં ભારતીય ટીમની હાર થતા ક્રિકેટ ચાહકો નિરાશ થયા છે. ટીમ ઇંગ્લેન્ડે અમદાવાદની 5 મેચની શ્રેણીની પ્રથમ મેચમાં ભારતને 8 વિકેટે હરાવ્યું હતું. ભારતે ઇંગ્લેન્ડને ફક્ત 125 રનનો લક્ષ્યાંક આપ્યો હતો.  જે ઇંગ્લેન્ડે માત્ર 15.3 ઓવરમાં સરળતાથી મેળવી લીધો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
Covid amongst kids
  • May 10, 2021