ટોક્યો પેરાલંપિક્સમાં મેડલ જીતવામાં ભારતની હેટ્રીક, વિનોદ કુમારે ડિસ્ક થ્રોમાં જીત્યું બ્રોન્ઝ મેડલ

  • August 29, 2021 08:37 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારતે ટોક્યો પેરાલિમ્પિક્સમાં એક જ દિવસમાં ત્રીજું મેડલ જીત્યું છે. વિનોદ કુમારે ડિસ્ક થ્રોમાં બ્રોન્ઝ મેડલ જીત્યું છે. વિનોદે 19.91 મીટર થ્રો ફેંકીને એશિયન રેકોર્ડ પણ તોડી નાખ્યો છે. વિનોદ સિલ્વર મેડલની ખૂબ નજીક હતા, પરંતુ છેલ્લી ક્ષણોમાં તે ચૂકી ગયા અને બ્રોન્ઝ મેડલથી સંતોષ માનવો પડ્યો. અગાઉ નિશાદ કુમારે ભારતને હાઈ જમ્પમાં સિલ્વર મેડલ અપાવ્યો હતો, જ્યારે ટેબલ ટેનિસમાં ભાવિના પટેલે પેરાલિમ્પિક્સ 2020 માં સિલ્વર મેડલ સાથે ભારતનું ખાતું ખોલ્યું હતું.
 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
Covid amongst kids
  • May 10, 2021