તાઉતે બાદ 'યાસ'નું વધ્યું જોખમ, ગુજરાત, રાજસ્થાનથી પુરી જતી ટ્રેન રદ્દ

  • May 23, 2021 09:49 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ચક્રવાતી વાવાઝોડા તાઉતે બાદ દેશ પર વધુ એક વાવાઝોડા યાસનું જોખમ તોળાય રહ્યું છે. બંગાળની ખાડીમાં સક્રીય થયેલા વાવાઝોડા યાસને પગલે પશ્ચિમ બંગાળ અને ઓરિસ્સાના દરિયાકિનારાના વિસ્તારો પર જોખમ સર્જાયું છે. આ વાવાઝોડું અહીં ભારે તબાહી મચાવી શકે છે. આ જોખમને ધ્યાનમાં રાખી રેલ્વે દ્વારા 27 મે સુધીની અલગ અલગ સાત ટ્રેન રદ્દ કરવામાં આવી છે. રદ્દ કરવામાં આવેલી ટ્રેનની વિગત નીચે દર્શાવ્યાનુસાર છે. 

 

 

- 25 મે 2021- સુરત, પુરી ટ્રેન
- 23 અને 24 મે 2021 - અમદાવાદ, પુરી
- 25 અને 27 મે 2021 - પુરી, અમદાવાદ
- 26 મે 2021 - પુરી અમદાવાદ
- 24 મે 2021 - પુરી, અજમેર
- 25 મે 2021 - અજમેર, પુરી
- 26 મે 2021 - પુરી, જોધપુર ટ્રેન

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS