લોકડાઉનમાં ભેજાબાજ લોકોએ કરામત કરી બોગસ કાર્ડ બનાવ્યા પોલીસ ફરિયાદ નોંધાઈ

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

લોકડાઉનમાં ભેજાબાજ લોકોએ કરામત કરી બોગસ કાર્ડ બનાવ્યા પોલીસ ફરિયાદ નોંધાઈ

લોકડાઉન સમય માં ફસાયેલા પરપ્રાંતીયોને મોકલવા અને અન્ય સેવાકીય પ્રવૃત્તિના નામે કેટલાક લેભાગુ લોકોએ બોગસ પાસ પરમીટો બનાવી કેટલાક લોકોને ઝારખંડ સુધી પહોંચાડતા હોવાનું સામે આવેલ છે. લકઝરી બસ ઝારખંડ પહોંચતા સમગ્ર મામલો સામે આવ્યો હતો. સુરતના ઉધના મામલતદારે સમગ્ર ઘટનાની તપાસ માટે ઉમરા પોલીસ મથકમાં કેટલાક અજાણયા શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS