જૂનાગઢમાં બિસમાર રસ્તાના પ્રશ્ને વેપારીઓએ દુકાનો બંધ રાખી

  • October 28, 2020 11:34 AM 

 

જૂનાગઢમાં બિસમાર રસ્તાના પ્રશ્ને વેપારીઓએ દુકાનો બંધ રાખી કોંગ્રેસની આગેવાનીમાં રેલી યોજી કમિશનરને આવેદનપત્ર આપ્યું.

       જૂનાગઢમાં જવાહર રોડ, જયશ્રી રોડ  થી ગાંધી ચોક સુધીના  રસ્તાઓ મહાનગર પાલિકા તંત્ર દ્વારા ભૂગર્ભ ગટરની કામગીરી બાદ બિસ્માર રસ્તા થી કંટાળી જવાહર રોડ જયશ્રી રોડ, તળાવ  દરવાજા ના વેપારીઓએ દુકાનો સજ્જડ બંધ રાખી આજે જૂનાગઢ શહેર કોંગ્રેસ પ્રમુખ અમિત પટેલ    ની આગેવાનીમાં વેપારીઓ એ રેલી સૂત્રોચ્ચાર કરી મહાનગરપાલિકા ખાતે કમિશનરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

તેમજ બિસમાર રસ્તાઓ અંગે તંત્ર દ્વારા કામગીરી નહીં કરાય તો આગામી સમયમાં   ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન કરવાની કોંગ્રેસે ચીમકી આપી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS