અમદાવાદના નિકોલમાં 6 બિલ્ડર જુગારીઓ રંગે હાથ ઝડપાયા

  • May 21, 2020 10:23 PM 2240 views

અમદાવાદના નિકોલમાં 13 જુગારીઓ રંગે હાથ ઝડપાયા, 
મોટા બિલ્ડરો હોવાની ચર્ચા,પોલીસ ભીનું સંકેલવાની તૈયારીમાં 6 બિલ્ડર ઝડપાયા તમામ નિકોલ વિસ્તારના રહેવાસી મુકેશ પટેલ બિલ્ડર ના ઘરમા રમતા હતા જુગાર 13 જેટલા જુગારી બિલ્ડરો વિરુઘ્ધ હાથ ધરી કાર્યવાહી 3.90 લાખ રોકડા સહીતનો મુદ્દામાલ જપ્ત કર્યો..

અમદાવાદના નિકોલના ડી માર્ટ પાસે જીનલ બંગલોઝમાંથી જુગરધામ ઝડપાયું બિલ્ડર મુકેશ પટેલના ધરે જુગાર રમતા હતા...
બિલ્ડરો સાંજના સમયે જુગાર રમવા થતા ભેગા પોલીસે જુગારીઓ પાસે રોકડ,કાર અને મોબાઈલ સહિત 3 લાખથી વધુ મુદ્દામાલ કબ્જે કર્યો

  • 1)મુકેશ પરષોત્તમભાઈ પટેલ
  • 2)જયમુખ શંભુભાઈ પટેલ
  • 3)અશોક વિનુભાઈ પટેલ
  • 4)ઘનશ્યામ પોપટભાઈ પટેલ
  • 5)પંકજ બચુભાઇ ભટ્ટ
  • 6)મનસુખ બાલુભાઈ પટેલ

નિકોલ પોલીસે ગુનો નોંધી તપાસ તેજ કરી


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application