રાજ્યમાં ૮ મહાપાલિકામાં ટ્યુશન ક્લાસીસ તાત્કાલિક અસરથી બંધ, ૧૦ એપ્રિલ સુધી નિયમ રહેશે અમલમાં

  • March 19, 2021 08:42 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજ્યમાં કોરોના સંક્રમણના વધતા કેસોની વર્તમાન સ્થિતીને ધ્યાને લઈને મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીએ વિદ્યાર્થીઓ ના વ્યાપક હિતમાં વધુ એક મહત્વનો નિર્ણય કર્યો છે. 

 


શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા એ આ નિર્ણય ની જાણકારી આપતા જણાવ્યું છે કે રાજ્યના 8 મહાનગરપાલિકા વિસ્તારોમાં ટ્યુશન ક્લાસિસ પણ હવે તાત્કાલિક અસર થી બંધ કરવામાં આવશે.  આગામી 10 એપ્રિલ સુધી 8 મહાનગરો માં આ વ્યવસ્થા અમલમાં રાખવામાં આવશે તેવો પણ નિર્ણય કર્યો છે એમ શિક્ષણ મંત્રીએ ઉમેર્યું છે.

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS