નાણાકીય ખાધ ઘટાડવા ભારતને આર્થિક સુધારાની જરૂર - IMF

  • February 14, 2020 09:02 AM 2 views

ભારતની વર્તમાન આર્થિક સ્થિતિ અગાઉના અંદાજ કરતાં પણ વધારે નબળી છે. ભારતને તુરંત જ મહત્વાકાંક્ષી માળખાકીય અને નાણાકીય સુધારા કરવાની જરૂર છે, જેથી મધ્યમ ગાળાના રાજકોષમાં વધારો થાય. આ માટે ભારતે એક વ્યૂહરચના સાથે કામ કરવું પડશે. આ પ્રતિક્રિયા આંતરરાષ્ટ્રીય નાણાકીય નિધિએ તાજેતરમાં રજૂ થયેલા બજેટ અંગે પોતાનો પ્રતિસાદ આપતાં આપી છે.