ઘરમાં જ રહ્યા હોત તો આવી ઉઠબેસ ન કરવી પડત

  • March 23, 2020 06:53 PM 329 views

‘કોરોના અમારો શું બગાડી લેવાનો છે ?’ માની બહાર રખડવા નીકળી પડેલા તત્ત્વોને પોલીસે ઉઠક-બેઠક કરાવી કાયદાનો પાઠ ભણાવ્યો હતો. આ વેળાએ પોલીસમાં એવી ચર્ચા પણ શ‚ થઈ ગઈ હતી કે જો લોકો ઘરમાં જ રહ્યા હોત તો આવી કસરત કરવી ન પડત. પોલીસે કેકેવી ચોક, જિલ્લા પંચાયત ચોક સહિતના સ્થળોએ ચેકિંગ હાથ ધરી ખુલ્લેઆમ ઘૂમતાં લોકોને પકડીને તેમને શાનમાં સમજી જવા કડક તાકિદ કરી હતી જે ઉપરોક્ત તસવીરોમાં નજરે પડે છે.