ચૂંટણીઓ સંપન્ન: તંત્રમાં હાશકારો અને કાર્યકરોમાં જોશકારો

  • March 02, 2021 04:13 PM 

સ્થાનિક સ્વરાજની ચુંટણીનો બીજો તબક્કો પણ આજે પૂરો થયો છે અને તંત્રે રાહતનો શ્વાસ લીધો છે. આજે જિલ્લા-તાલુકા પંચાયતો અને નગરપાલિકાની ચુંટણીના પરિણામો આવવાના હોવાથી તંત્રે સવારથી જ તૈયારી આરંભી દીધી હતી અને સ્ટ્રોંગ રૂમમાંથી ગણતરી કેન્દ્રો સુધી ઈવીએમ લાવવાથી શરુ કરીને ગણતરી સુધીની કામગીરી કરી હતી તો બીજી બાજુ કોંગ્રેસ અને ભાજપ્ના કાર્યકરો પણ મોટી સંખ્યામાં પહોચી ગયા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS