હંગેરી લિગે કયા ફૂટબોલરને ચેતવણી આપી

  • October 28, 2020 02:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 


હંગરી ફૂટબોલ મહાસંઘે આફ્રિકા મૂળના ખેલાડીને લેખિતમાં ફટકાર લગાવી છે. કે જેણે ગોલ કર્યા બાદ પોતાનું શર્ટ ઉપર કરી લીધો હતો અને નીચે પહેરેલા કપડાંમાં  "જ્યોર્જ ફ્લોઇડ માટે ન્યાય" લખ્યું હતું.

 

તોકમેક એનગુએનનો જન્મયાં આ શરણાર્થી શિબિર માં થયો હતો. જન્મ કીનીયાની શરણાર્થી શિબિરમાં થયો હતો. તેના માતા-પિતા દક્ષિણ સુદાનના હતા.

 

જ્યારે એન્ડગુએન નોર્વેમાં મોટા થયા હતા જેને રવિવારે પુસકાસ એકડેમીયા વિરુદ્ધ 1-1ના ડ્રો દરમિયાન ફેરેન્કવારોસ તરફથી ગોલ કર્યો હતો.

 


મહા સંઘ ની અનુશાસન સમિતિએ સોમવારે તેને આદેશ જાહેર કરતા જણાવ્યું હતું કે એનગુએન ભવિષ્યમાં આ પ્રકારની કોઈપણ હરકત કરશે તો તેની સામે કડક પગલાં લેવામાં આવશે અને સજા ફટકારવામાં આવશે.

 

એક અશ્વેત વ્યક્તિ ફલોઈડની અમેરિકાના મીનીયાપોલીસમાં 25મેના દિવસે એ વખતે મોત થયું હતું જ્યારે એક પોલીસ કર્મીએ તેના હાથ બાંધી અને ગોઠણ પર તેનું ગળું દબાવી દીધું હતું. ત્યારબાદ સમગ્ર દેશમાં હિંસક પ્રદર્શનો ચાલી રહ્યા છે.

 

આ પહેલા ફૂટબોલની વૈશ્વિક સંસ્થા ફિફા ફૂટબોલ સ્પર્ધાઓના આયોજનો માટે અપીલ કરી હતી કે જેમાં મેચ દરમિયાન ફ્રોઈડ પ્રત્યે એકતા પ્રદર્શિત કરવા માટે ખેલાડીઓ અને પ્રતિબંધિત કરવામાં આવ્યા ન હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS