પાર્લરમાં જઇ નથી શકતાં, તો ઘરે વેક્સ બનાવો

  • May 21, 2020 02:43 PM 827 views

 


લોક ડાઉન 4 હેઠળ સરકારે કેટલીક છૂટછાટો આપે છે જેમાં હવે બ્યુટી પાર્લર પણ ખુલા રહી શકે છે, પરંતુ હજુ પણ કરો નાના સંક્રમણનો ખતરો ટળ્યો ન હોય જો તમે કોરોના સંક્રમણથી બચી અને સલામત રીતે ઘરમાં જ રહી અને વેક્સ કરવા માંગતા હોયતો અહીં ઘરમાં હેર વેક્સ બનાવવાની વિધિ દર્શાવવામાં આવી છે. 


હોમમેડ શુગર એન્ડ હની વેક્સ સામગ્રી

અડધો કપ મધ

1/4 લીંબુનો રસ

1/4 કપ પાણી

કોઈ પણ પ્રકારનું તેલ


વેક્સ બનાવવાની પદ્ધતિ

 

  1. સૌથી પહેલાં અડધો કપ મત અને લીંબુનો રસ પાણીમાં મિક્સ કરી અને તપેલીમાં નાખો.
  2. ધીમા તાપ પર ત્રણેયને સરસ રીતે મિક્સ થવા દો.
  3. તેમાં કોઇ પણ પ્રકાર નું ઓઈલ મિક્સ કરો.
  4. જ્યારે ચાસણી જેવું મિક્ષ્ચર તૈયાર થઈ જાય તો ઠંડુ થવા સુધી તેને છોડી દો.
  5. આ મિશ્રણને તમે કોઈપણ જારમાં ઠાલવો.
  6. હવે જ્યારે વેક્સ કરવાનું હોય તો તેને ગરમ કરી લો.
  7. પછી વેક્સ કરવાની સામાન્ય પદ્ધતિથી અણગમતા રુવાટાથી છુટકારો મેળવો.

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application