તંદુરસ્ત જીવનશૈલી માટે શું ધ્યાન રાખવું જરૂરી

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

દર વર્ષે 4 લાખથી વધારે લોકો નો મૃત્યુ પ્રદુષિત ખોરાક ખાવાને કારણે થાય છે ત્યારે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના એક રિપોર્ટ પ્રમાણે દર વર્ષે દસમાંથી એક વ્યક્તિના મૃત્યુના કારણે થાય છે પ્રદુષિત ખોરાક ખાવાથી ફેલાતી બીમારીઓથી દર વર્ષે લગભગ સવા લાખ બાળકો પોતાનો જીવ ગુમાવતા હોય છે.આ સમસ્યામાંથી છુટકારો અપાવવા માટે વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશને ખાસ પાંચ બાબતો પ્રત્યે દિશા નિર્દેશ કર્યો છે.


1. ડબલ્યુએચઓ એ લોકોને સલાહ આપી છે કે ખાવાનું બનાવતી વખતે સાફ સફાઈનું ધ્યાન રાખવું જોઈએ અને વાસણને સારી રીતે માનવા જોઈએ તથા હાથ પણ વારે વારે ધોતા રહેવા જોઈએ.

2. કાચા શાકભાજી અને શાકભાજી અલગ અલગ વાસણોમાં રાખવા જરૂરી છે તેને અલગ અલગ વાસણમાં હોવા જોઈએ તેમ જ અલગ વાસણમાં જ ખાવા જોઈએ.

3. શાકભાજી સારી રીતે આવે તે જરૂરી છે બેક્ટેરિયા અને મારવા માટે સ્વાદિષ્ટ ખાવાના ઉઠાવવા માટે ભોજનની પકડવાની પદ્ધતિ તરફ પણ ધ્યાન આપવું જોઈએ.

4. ખાવાની તમામ ચીજવસ્તુઓ ને સુરક્ષિત તાપમાન પર રાખવી જોઈએ અલગ અલગ પ્રકારની ખાવાની ચીજ વસ્તુઓને અલગ અલગ તાપમાન પર રાખવી જરૂરી છે.

5. ખાવાનું બનાવતી વખતે ચોખ્ખું પાણી અને ચોખ્ખા વાસણનો ઉપયોગ કરવો જોઈએ


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS