રસોડાના ભાગોની કઈ રીતે સફાઇ કરશો

  • October 28, 2020 02:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

રસોડામાં સૌથી વધારે ઉપયોગ થતા હોય તે ખૂણામાં કીડા મકોડા જોવા મળે છે એવી જગ્યા પર વધારે ધ્યાન રાખવું પડે છે તેને સમયાંતરે સાફ સફાઈ કરતા રહેવું પડે છે.

 

મોટાભાગના લોકો મેટલ્સ ઝીંકનો ઉપયોગ કરતા હોય છે, જેથી કોઇ ઠોસ કચરો અને બ્લોક કરી ન શકે. આ ઝીંક સાફ રાખવા માટે નિયમિત રૂપે સમય આપવો આવશ્યક છે, જો તમારી પાસે સ્ટીલના ઝીંક  હોય તો તેમાં થોડું બેકિંગ સોડા અને નાટકો અને બ્રશની મદદથી તેની સફાઇ કરો અને જો  સિરામિકની હોય તો બજારમાં મળતી હોય તે પ્રોડક્ટનો ઉપયોગ તમે કરી શકો છો.

 


શક્ય  છે કે રસોડામાં આવેલા કબાટ જલ્દીથી ગંદા થઈ જાય, પરંતુ તેના પર ધૂળ જામેલી હોય છે ત્યારે પાણીમાં સાબુ મિક્સ કરો અને એ મિશ્રણ થી પોતાની કેબિનેટ સાફ કરો અને મિશ્રણનો ઉપયોગ તમે કબાટ સાફ કરવા માટે પણ કરી શકો છો.

 

 રસોડામાં  ફ્રીજ ની નીચે મોટાભાગે ગંદકી જમા થઈ જાય છે જે સામાન્ય રીતે દેખાતુ હોતી નથી, આ ગંદકી અને જો નિયમિત રીતે સાફ કરવામાં ન આવે તો જમા થઈ જાય છે.આ માટે તેને નિયમિત રીતે સાફ કરવું હોય તો તમે બ્રશ ની મદદ લઇ શકો છો અને કેટલાક લોકો રસોડાની આવી જગ્યા અને મોટાભાગે ગણતા હોય છે, અને તેની સફાઇ પર ધ્યાન દેવું જોઈએ.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS