રસોડાની આ વસ્તુ એક જ અઠવાડિયા કરશે તમારા શરીરને ડિટોક્સ

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આપણું શરીર સ્પન્જની જેમ કાર્ય કરે છે અને તેના સંપર્કમાં આવતા કણોને શોષી લે છે. દૂષિત હવામાં હાજર રહેલા પ્રદુષકો અને રસાયણો, જેમ કે કાર્બન મોનોક્સાઇડ, સીસું, નાઇટ્રોજન શ્વાસ દ્વારા શરીરમાં પ્રવેશ કરે છે. શરીરને ડિટોક્સ કરવું પણ જરૂરી છે.તો જાણી લો કે ક્યાં ક્યાં આયુર્વેદિક ઉપાયોથી શરીરને ડિટોક્સ કરી શકશો.

 

હળદળ
હળદળમાં ઘણા ઔષધીય ગુણધર્મો છે.જે લોહીને સાફ રાખવાનું પણ કામ કરે છે. શરીરમાં હાજર રહેલ ઝેરને પણ ફ્લશ કરવામાં મદદ કરે છે.હળદળ રોગપ્રતિકારક શક્તિ માં પણ વધારો કરે છે.

 

લીમડો.
લીમડો સ્વાદમાં કળવો હોઈ છે પણ તે સ્વાસ્થ્ય માટે ખુબ ફાયદાકારક હોઈ છે. લીમડો શરીરના ઘણા ઝેરી તત્વોનો નાશ કરીને શરીર અને લોહીને સાફ રાખે છે.

 

આદુ અને તુલસી
આદુ અને તુલસીને પીસીને તેમાં એક ચમચી મધ નાખી તેને દરરોજ સવારે ખાલી પેટે પીવાથી શરીરને ઘણા ફાયદા થાય છે.તેમજ દરરોજ તુલસીનો કે આદું અને લવિંગનો ઉકાળો પણ સ્વાસ્થ્ય માટે ખુબ ફાયદાકારક છે.

 

દાડમ
દાડમમાં એન્ટીઓક્સીડન્ટ હોવાથી તે લોહીને શુદ્ધ કરવાની સાથે સાથે તે રોગો સામે લડવાની પણ શક્તિ આપે છે. દાડમને તમે સવારના નાસ્તામાં અને ફળ તરીકે પણ લઇ શકો છો.ઘણા લોકો તેનો રસ પિતા હોઈ છે તો ઘણા લોકો તેનો સલાડ માં પણ ઉપયોગ કરતા હોય છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS