શરીરમાં કોઈ ભાગની નસો બ્લોક થઈ જાય છે તો આ ઘરેલુ ઉપચાર કરો

  • October 28, 2020 02:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

વર્તમાન સમયમાં ભાગદોડ ભરી જીંદગીમાં લોકો પોતાના સ્વાસ્થ્યનું યોગ્ય રીતે ધ્યાન રાખી શકતા નથી. ત્યારે ઘણી વખત તેના માટે ખાન પાનની ખોટી આદતો કે બેઠાડુ જીવનશૈલીના કારણે શરીરના વિવિધ ભાગોની નસો બ્લોક થઈ જવાના કારણે સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

 

શરીરના વિવિધ ભાગોમાં જ્યારે નસ બ્લોક થઈ જાય ત્યારે જેતે વ્યક્તિને મોંઘી  એલોપેથિક સારવાર લેવાની મજબૂરી ઉદ્ભવે છે.પરંતુ ઘણી વખત માથાથી લઈને પગ સુધીમાં શરીરના વિવિધ ભાગો ની નસ બ્લોક કરવા માટે ઘરેલુ ઉપાય પણ કારગત નીવડતો હોય છે. ઘરેલુ ચીજવસ્તુ ધારા એક પાવડર બનાવી અને આ સમસ્યામાંથી મુક્તિ મેળવી શકાય છે. ચાલો તેને બનાવતા શીખીએ.

 

સામગ્રી

 

1 ગ્રામ તજ

 

10 ગ્રામ કાળા મરી

 

10 ગ્રામ મગજ

 

10 ગ્રામ સાકર આખી

 

10 ગ્રામ અખરોટ

 

10 ગ્રામ અળસી

 

બનાવવાની તથા સેવન કરવાની વિધિ

 

સામગ્રીની તમામ વસ્તુઓ મિક્સરમાં પીસી લેવી અને  પાવડર તૈયાર કરી લેવો.

 

આ પાઉડરના છ ગ્રામના પડીકા બનાવી લો.

 

દરરોજ એક પડીકું ખાલી પેટે નવશેકા પાણી સાથે લેવું. 

 

એક કલાક સુધી કોઈ જ ખોરાક ન લેવો, ચા પી શકો છો.

 

ભક્તિ રહેને માતા સુધીની કોઈ પણ નશો બંધ છે હશે તો તે ખુલી જશે.

 

આ દરમિયાન ખોરાક લેવાનો ચાલુ રાખવાનું છે. રોજિંદા આ પાઉડર લેવાથી હાર્ટ એટેક કે લકવો નહીં થાય આ પાઉડર એટલો કારગત છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS