ઘરગથ્થુ ઉપચારથી દૂર કરો પગના તળીયામાં થતી બળતરા

  • June 19, 2021 10:33 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઘણા લોકોને હાથ અને પગમાં બળતરા થવાનું  શરૂ થાય છે. આવી સ્થિતિમાં ઘણી વખત આપણે તેની અવગણના કરીએ છીએ પરંતુ તે પાછળથી એક મોટી સમસ્યા બની જાય છે. ડોક્ટરના કહેવા પ્રમાણે પગમાં બળતરા થવાના ઘણાં કારણો હોય છે.  પરંતુ તેનો ઉપાય ઘરગથ્થુ ઉપચાર હોય શકે છે. 


 
- હળદરમાં એન્ટીઓકિસડન્ટ ગુણથી ભરપુર હોય છે. તે પગના તળિયામાં  થતી બળતરાને દૂર કરવામાં મદદ કરે છે. તેના માટે હળદરનો લેપ બનાવી પગ પર લગાવવો. 

 

- આ સિવાય તમે રોજ સાંજે પગને ઠંડા પાણીની ડોલમાં રાખી શકો છો.  

 

- પગની બળતરા દૂર કરવા માટે તેલની માલિશ ખૂબ ફાયદાકારક છે.  


 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application