સામગ્રી
કાચી અળસી 1.2 ચમચી
પાણી અડધો ગ્લાસ
રીત
1. 2 ચમચી કાચી અળસીને 1/2 ગ્લાસ પાણી ઉમેરી ધીમા તાપે 15-20 મિનિટ માટે પાણી અડધું થાય ત્યાં સુધી ઉકાળો.
2. જૅલ ઠંડુ પડ્યા બાદ ઘટ્ટ થશે.પછી તેને ગાળી લો.
3. વધેલા કુચાને ક્રશ કરી આપ ચહેરા પર 10 મિનિટ માટે લગાવી ચહેરો ચોખ્ખા પાણીથી ધોઈ લેવો.
4.બનેલા જૅલને આખા માથામાં અને વાળમાં લગાવી 1/2 કલાક પછી માથું ધોઈ લેવું.
ફાયદા
ચહેરા પરની બરછટ ત્વચાથી છુટકારો મળશે.
વાળ ખરતા અટકશે તેમજ વાળમાં ચમક વધશે.
કઈ રીતે કરશો ઉપયોગ
જૅલમાં દિવેલ અથવા બીજું કોઈ પણ તેલ નાખીને પણ વાળમાં લગાવી શકાય.
જૅલ ચહેરા ઉપર પણ લગાવી શકાય.
વધારાના જૅલને ડબ્બીમાં ભરી ફ્રીઝમાં મૂકી શકો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 99251 12230
View News On Applicationજાણો ગુજરાત હાઇકોર્ટે સી.આર.પાટિલ અને હર્ષ સંઘવીને બે સપ્તાહમાં શેનો જવાબ આપવા કહ્યું
April 21, 2021 09:58 AMથલાઈવી ફિલ્મ માત્ર સિનેમાઘરોમાં જ રિલીઝ થશે : કંગના
April 21, 2021 09:53 AMદિલ્હી કેપિટલ્સ સામે હાર્યા બાદ રોહિત શર્માને વધુ એક ઝટકો : ફટકારાયો રૂ.12 લાખનો દંડ
April 21, 2021 09:17 AMકોરોનાનો નવો રેકોર્ડ : પહેલીવાર એક જ દિવસમાં 2 હજાર થી વધુ મોત અને 3 લાખ નવા પોઝિટિવ કેસ
April 21, 2021 08:55 AMRam Navami 2021 : જાણો આજે રામનૂં પૂજન કરવાનું મૂર્હુત અને પૂજા વિધિ
April 21, 2021 08:33 AMCopyright © 2015-2020 Aajkaal Daily
Developed by Rhythm Infotech