સૂકી ત્વચા માટે બેસ્ટ કોફી પાવડર ફેસપેક

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

ચોમાસાની ઋતુમાં કેટલાક લોકો પીવાનું પસંદ કરે છે સીમિત માત્રામાં પીવામાં આવેલી કોફી સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડતી નથી પરંતુ ત્વચા માટે લાભકારક હોય છે.

 

આજકાલ સોશિયલ મીડિયા પર કોફી થી બનેલા ફેસમાસ્કની ઘણી ચર્ચા થઈ રહી છે. આવો તમને જણાવી દઈએ કે પાર્લરમાં કયા વિના કોફી ની મદદથી તમે ઘર પર રહીને કઈ રીતે ફેસિયલ જેવો નિખાર પ્રાપ્ત કરી શકો છો.

 

સ્ક્રબિંગ માટે સામગ્રી

 

કોકોનટ ઓઇલ 1 ટેબલસ્પૂન

 

કોફી પાવડર 1 ટેબલસ્પૂન

 


સ્ક્રબિંગ તૈયાર કરવાની પદ્ધતિ

 

બંનેએ વસ્તુઓને મિક્સ કરી અને તેની પેસ્ટ તૈયાર કરી લો. ચહેરાને સારી રીતે સાફ કર્યા બાદ કોફી સ્ક્રબને લગાડી અને સફાઇ કરો. બે મિનીટ બાદ સ્ક્રબિંગ ન કરો.

 


પેક બનાવવા અને લગાવવાની પદ્ધતિ

 

સ્ક્રબ વાળા બાઉલમાં ત્રણ-ચાર ટીપા પાણી નાખો અને વધેલા તેલને પાણીની સાથે સરસ રીતે મિક્સ કરી લો.

 

હવે તેમાં ૧ ટેબલ સ્પૂન કોફી પાવડર મિક્સ કરી અને તૈયાર પેકને ચહેરા પર લગાવી લો.


આ પેકને શુ કાઈ નહિ ત્યાં સુધી ચહેરા પર રહેવા દો.

 

આ પેકનો ઉપયોગ તમે અઠવાડિયામાં બે વખત પણ કરી શકો છો.

 

સુકી ત્વચા ધરાવતા લોકો માટે આ બેસ્ટ ગણી શકાય.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS