હોળીના તહેવાર પર ઘરે બનાવો આ સ્પેશિયલ વાનગી, ક્લિક કરીને નોંધી લો રીત

  • March 22, 2021 12:52 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

 

સામગ્રી

મેંદો - 1 કપ
ઘી - 2 ચમચી
તેલ - ઘુઘરા તળવા માટે
ખમણેલું નાળિયેર - 1 કપ
સાકર - અડધો કપ
એલચી - અડધી ચમચી
ડ્રાયફ્રુટનો પાવડર - 2 ચમચી

 

 

રીત 

 

સૌથી પહેલા એક પેનમાં ઘી ઉમેરી તેમાં ધીમા તાપે નાળિયેરનું ખમણ, સાંકર અને ડ્રાયફ્રૂટને સાંતળો. તેમાંથી સુગંધ આવે એટલે ગેસ બંધ કરી આ મિશ્રણને ઠંડુ થવા દો. હવે મેંદાના લોટમાંથી કણક બાંધી તેને પણ 10 મિનિટ માટે ઢાંકીને રાખી દો. 10 મિનિટ બાદ લોટમાંથી નાની નાની પુરી વણી તેમાં એક એક ચમચી સ્ટફિંગ ઉમેરી અને ઘુઘરા બનાવી લો. હવે આ ઘુઘરાને ગરમ તેલમાં ધીમા તાપે તળી લેવા. 

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS