હોળીની રાત્રે કરો ચંદ્ર પૂજા, આર્થિક સમસ્યા થઈ જશે દૂર

  • March 06, 2020 04:56 PM 592 views

હોળી માત્ર રંગથી રમવાનો તહેવાર નથી પરંતુ આ પર્વ તમને જીવનની અનેક સમસ્યાઓથી મુક્ત પણ કરી શકે છે. તો ચાલો તમને જણાવીએ એવા ઉપાયો વિશે જે તમને આર્થિક સંકટથી મુક્ત કરશે. 
 
આર્થિક સમસ્યા હોય તો હોળી પર આ ઉપાયો જરૂરથી કરી લેવા. હોળીની રાત્રે ચંદ્રનો ઉદય થયા પછી ઘરની અગાસી પર જઈ જો ચાંદીની પ્લેટ હોય તો તેમાં અથવા કોઈપણ પાત્રમાં ખજૂર અને ધાણી રાખવા. સાથે જ ઘીનો દીવો પ્રગટાવવો. હવે ચંદ્ર દેવને દૂધ અને પાણીનો અર્ધ્ય આપો. પૂજા કર્યા પછી પ્રસાદ બાળકોને વહેંચી દો. આ ઉપાય કરવાથી આર્થિક સંકટ દૂર થશે અને સમૃદ્ધિ વધશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application