હોકી ઇન્ડિયાએ ખેલરત્ન પુરસ્કાર માટે મોકલ્યા આ ખેલાડીઓના નામ

  • October 28, 2020 02:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હોકી ઇન્ડિયા એ ભારતીય મહિલા ટીમની કપ્તાન રાનીનું નામ દેશના સર્વોચ્ચ ખેલ સન્માન રાજીવ ગાંઘી ખેલરત્ન માટે વન્દના કટારીયા , મોનિકા અને હરમાન પ્રીત સિંહ નું નામ અર્જુન પુરસ્કાર માટે કેન્દ્રીય ખેલ મંત્રાલયને મોકલ્યું છે.

 

હોકી ઇન્દિયાએ મંગળવારે આ જાહેરાત કરી હતી. હોકી ઇન્ડિયા એ  લાઈફ ટાઇમ એચીવમેન્ટના ધ્યાન ચંદ પુરસ્કાર માટે ભારતીય હોકી ખેલાડી ડો.આર.પી સિંહ અને તુષાર ખાંડેકર તથા દ્રોણાચાર્ય માટે કોચ બીજે કરિયપ્પા અને રોમેશ અઠનીયાનું નામ રમત મંત્રાલયને મોકલ્યું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS