હિના ખાને શેર કર્યા સ્વિમસૂટમાં શેર કર્યા એવા ફોટો કે ભડકી ગયા ફોલોવર્સ...

  • March 20, 2021 01:24 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 


અભિનેત્રી હિના ખાન હાલ તેના બોયફ્રેન્ડ રોકી જાયસ્વાલ સાથે માલદીવમાં વેકેશન માણી રહી છે. આ વચ્ચે અભિનેત્રીએ ઈંસ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે. આ તસવીરો જોઈ હિના ખાનના ફોલોવર્સ રોષે ભરાયા છે. 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by HK (@realhinakhan)

 

હિના ખાને બિકિનીમાં ફોટો શેર કર્યા છે અને તેમાં તે હોટ અદાઓ દેખાડી રહી છે. તેના કારણે કેટલાક લોકો તેને ધર્મના નામે ટ્રોલ કરી રહ્યા છે. જો કે આ પહેલીવાર નથી કે હિના ખાને બિકિનીમાં ફોટો શેર કર્યા હોય. આ પહેલા પણ હિના ખાન આવા અઢળક બોલ્ડ ફોટો શેર કરી ચુકી છે પરંતુ આ વખતે તેના ફોલોવર્સ તેનાથી રિયાસા છે. 

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application