વન શોલ્ડર ડ્રેસમાં હિના ખાને દેખાડ્યો બિંદાસ્ત અંદાજ

  • June 09, 2021 01:07 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હિના ખાને તેના ઈંસ્ટા અકાઉન્ટ પર પોતાની તસવીરો શેર કરી છે જેમાં તે ગ્રીન કલરના ડ્રેસમાં જોવા મળે છે. આ ગ્રીન વન શોલ્ડર ડ્રેસમાં હિનાનો સ્ટાઈલિશ અંદાજ જોવા મળે છે.


 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by HK (@realhinakhan)


જણાવી દઈએ કે હિના ખાનનું તાજેતરમાં પત્થર વરગી ગીત રિલીઝ થયું હતું. આ ગીતમાં તેની સાથે તન્મય સિંહ અને સિંગર બી પ્રાક હતા. 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS